પ્રત્યેક માણસે પોતાના શરીરનું ધ્યાન રાખવું જોઈએ. કસરત એક માત્ર માનવી નો સાથી છે જે તેનું આયુષ ૧૦ થી ૧૫ વર્ષ વધારી શકે છે. કસરતમાં નિયમિતતા બહુ મોટો ભાગ ભજવે છે. દરરોજ અને પૂરતી માત્રમાં વ્યાયામ કરવો જરૂરી છે. કસરત માટે સવારનો સમય સૌથી શ્રેષ્ઠ હોય છે. ધીરે ધીરે કસરતનું પ્રમાણ વધારવું, એકજ દિવસે એક સાથે વધુ કસરત કરવી નહિ. તમારા સ્નાયુઓ સજ્જડ થઇ પણ જાય .
કસરત કરવાથી શરીનના સ્નાયુઓ મજબુત થાય છે. શરીરમાં તાજગી આવે છે. રોજ કસરત કરો ને વધારે અને સ્વસ્થ જીવો .
No comments:
Post a Comment